Best Gujarati Status••❥✍🏻ગુજરાત ના શાયર✍🏻❥•••

એની કોઇ વૉરંટી કે ગૅરંટી નથી,
છતાં, વર્ષોથી પ્રેમની કિંમત ઘટી નથી.

〰〰〰વાઘેલા નો કાનુડો〰〰〰
♡ṿѧɢһєʟѧ…♡🤘🏻❣Զเधे Զเधे ❣

 

 

આ દુનિયામાં ગમે તેટલું સારું કામ કરી લો દોસ્ત,

😢😢😢😢😢😢😢😢😢😢

પણ વખાણ તો સ્મશાને જતા હોય ત્યારે જ થાય છે !!

..પાગલ 👰 ઢીંગલી..

 

 

•••❥✍🏻ગુજરાત ના શાયર✍🏻❥•••

👉 ” ભલે આખી દુનિયાની સિસ્ટમ હેક થઇ જાય એક વાયરસ થી..,, પણ મારા દિલની 💘 સિસ્ટમ ને તો એક તુ જ છે જે હેક કરી દે છે 😘..!! ” 👈

〰〰〰વાઘેલા નો કાનુડો〰〰〰
♡ṿѧɢһєʟѧ…♡🤘🏻❣Զเधे Զเधे ❣

 

 

•••❥✍🏻ગુજરાત ના શાયર✍🏻❥•••

👉 ઉમર અને જીંદગી મા ફરક બસ એટલો જ છે.. જે તારા વગર વીતે તે ઉમર, જે તારી સાથે વીતે એ જીંદગી… 👈

〰〰〰વાઘેલા નો કાનુડો〰〰〰
♡ṿѧɢһєʟѧ…♡🤘🏻❣Զเधे Զเधे ❣

More Status:-

Bill Gates Inspirational QuotesBest Romantic Love Status For Girls

world best love status

love urdu status

✍🏻ગુજરાત ના શાયર✍🏻❥•••

” તારી નજરો પણ તિર 🏹 જેવી છે.. ઉડીને ડાયરેકટ દિલ 💘 પર લાગે છે..!! “

〰〰〰વાઘેલા નો કાનુડો〰〰〰
♡ṿѧɢһєʟѧ…♡🤘🏻❣Զเधे Զเधे ❣

 

 

 

•••❥✍🏻ગુજરાત ના શાયર✍🏻❥•••

” મારા સ્વપ્ન 🙇 ઉપર એ હસી 👄 . . પણ . . મારું સ્વપ્ન જ . . એનું હાસ્ય 😍 હતું . . ”

〰〰〰વાઘેલા નો કાનુડો〰〰〰
♡ṿѧɢһєʟѧ…♡🤘🏻❣Զเधे Զเधे ❣​

 

 

 

•••❥✍🏻ગુજરાત ના શાયર✍🏻❥•••

” બસ એક એહસાન આ જીંદગીમાં આપજે… દોસ્ત 👬 કહેવાનો દસ્તાવેજ ✍ આજીવન રાખજે. ”

〰〰〰વાઘેલા નો કાનુડો〰〰〰
♡ṿѧɢһєʟѧ…♡🤘🏻❣Զเधे Զเधे ❣

 

 

 

•••❥✍🏻ગુજરાત ના શાયર✍🏻❥•••

😜 ” હશે જો એને પ્રેમ 💑 તો સામે થી આવશે એ.. પ્રેમ મા પાગલ બનાય દોસ્ત , ભીખારી નહી. ” 😜

〰〰〰વાઘેલા નો કાનુડો〰〰〰
♡ṿѧɢһєʟѧ…♡🤘🏻❣Զเधे Զเधे ❣

 

 

💯%🔝ᏝøᏉ€₹ 💔 βøγŠ 👩🏻‍🎤👈 👉 grup👈
બસ મારા હસવાનું કારણ બનીને રહેજો,
જિંદગીમાં નહીં પણ જિંદગી બનીને રહેજો !!

 

 

💯%🔝ᏝøᏉ€₹ 💔 βøγŠ 👩🏻‍🎤👈 👉 grup👈
શોધી જ લે છે બધાનું સરનામું,
નસીબને ખબર જ હોય છે કોણ ક્યાં સંતાણું !!

 

 

•••❥✍🏻ગુજરાત ના શાયર✍🏻❥•••

કેવા હશે એ મોબાઇલ સ્ક્રીનનાં નસીબ,
જે રોજ તારા સ્પર્શની મજા માણતો હશે.

〰〰〰વાઘેલા નો કાનુડો〰〰〰
♡ṿѧɢһєʟѧ…♡🤘🏻❣Զเधे Զเधे ❣​

 

 

•••❥✍🏻ગુજરાત ના શાયર✍🏻❥•••

એમની ઉમર પણ સો વર્ષ ની લાગે છે.
હું યાદ કરું ને એ ઓનલાઇન આવે છે.

〰〰〰વાઘેલા નો કાનુડો〰〰〰

♡ṿѧɢһєʟѧ…♡🤘🏻❣Զเधे Զเधे ❣​

 

 

•••❥✍🏻ગુજરાત ના શાયર✍🏻❥•••

હું લાગણી નો માળો રચું ,
તુ પ્રેમના ટહુકા મુકીશ ?

〰〰〰વાઘેલા નો કાનુડો〰〰〰
♡ṿѧɢһєʟѧ…♡🤘🏻❣Զเधे Զเधे ❣​

 

 

•••❥✍🏻ગુજરાત ના શાયર✍🏻❥•••

કોઇ મસ્ત પળો ની મહેક જેવી છે તારી યાદ,
મઝા એ પણ છે એ સદાયે મહેકતી રહે છે.

〰〰〰વાઘેલા નો કાનુડો〰〰〰

♡ṿѧɢһєʟѧ…♡🤘🏻❣Զเधे Զเधे ❣​

 

 

💯%🔝ᏝøᏉ€₹ 💔 βøγŠ 👩🏻‍🎤👈 👉 grup👈
ભીડમાં જો તું જ ના હોય,
તો એથી વિશેષ એકાંત શું હોય !!

 

 

💯%🔝ᏝøᏉ€₹ 💔 βøγŠ 👩🏻‍🎤👈 👉 grup👈
બહુ જ મુશ્કેલીથી મળે છે એવા લોકો,
જે ક્યારેય #IGNORE નથી કરતા !!

 

 

•❥✍🏻ગુજરાત ના શાયર✍🏻❥•••

તારું, જરૂખે આવવું, તને તે ગમતી રાત હતી,
મારું, તને નીરખવું, મને એ ગમતી વાત હતી.

〰〰〰વાઘેલા નો કાનુડો〰〰〰
♡ṿѧɢһєʟѧ…♡🤘🏻❣Զเधे Զเधे ❣​

 

 

•••❥✍🏻ગુજરાત ના શાયર✍🏻❥•••

બોટલ માં હતી તો કેટલી શાંત હતી,
કમબખ્ત ગળા નિચે ઉતરી તો તોફાની થઇ ગઇ.

〰〰〰વાઘેલા નો કાનુડો〰〰〰
♡ṿѧɢһєʟѧ…♡🤘🏻❣Զเधे Զเधे ❣​

 

 

હરીફાઈ ક્યારેક મારું હૃદય પણ કરી જાય છે, તું સામે ના દેખાય તો એકાદ ધબકાર ચુકી જાય છે !!

😎ગામડાનો શાયર💘

 

 

•••❥✍🏻ગુજરાત ના શાયર✍🏻❥•••

મારી પાસે એવા માણસને નફરત કરવાનો ટાઇમ નથી કે જે મને નફરત કરે છે….. કેમ કે, હુ એવા લોકોમા વ્યસ્ત છુ જે લોકો મને પ્રેમ કરેછે..

〰〰〰વાઘેલા નો કાનુડો〰〰〰
♡ṿѧɢһєʟѧ…♡🤘🏻❣Զเधे Զเधे ❣​

 

 

•••❥✍🏻ગુજરાત ના શાયર✍🏻❥•••

ગામમાં લીમડા ઘટતા જાય છે
અને ઘરમાં કડવાશ વધતી જાય છે..!!
હોઠો પરથી ‘સુગર’ ઘટી છે , ત્યારે થી લોહીમાં વધી છે…!!

〰〰〰વાઘેલા નો કાનુડો〰〰〰
♡ṿѧɢһєʟѧ…♡🤘🏻❣Զเधे Զเधे ❣

 

 

•••❥✍🏻ગુજરાત ના શાયર✍🏻❥•••

ભૂખ તો … સંબંધોને પણ.. લાગે છે !! બસ, લાગણીઓ.. સ્વાદિષ્ટ હોવી જોઈએ

〰〰〰વાઘેલા નો કાનુડો〰〰〰
♡ṿѧɢһєʟѧ…♡🤘🏻❣Զเधे Զเधे ❣

 

 

•••❥✍🏻ગુજરાત ના શાયર✍🏻❥•••

ભક્ત હોય તો નરસિંહ મહેતા
અને મીરા જેવી જેમાં ટેન્શન
હંમેશા ભગવાનને જ લેવુ પડે..

〰〰〰વાઘેલા નો કાનુડો〰〰〰
♡ṿѧɢһєʟѧ…♡🤘🏻❣Զเधे Զเधे ❣

 

 

•••❥✍🏻ગુજરાત ના શાયર✍🏻❥•••

તું કહે છે ખાલી હાથે શું મળે , પૈસો ખર્ચો તો જગત આખું મળે ! બોલ, સોદા કરવા હું તૈયાર છું , કેટલામાં બાળપણ પાછું મળે ?

〰〰〰વાઘેલા નો કાનુડો〰〰〰
♡ṿѧɢһєʟѧ…♡🤘🏻❣Զเधे Զเधे ❣

 

 

•••❥✍🏻ગુજરાત ના શાયર✍🏻❥•••

મને નથી ખબર કે હું એક સારો મિત્ર છું કે નહીં પણ મને એ ખબર છે કે મારી મિત્રતા જેમની સાથે છે તે બધા સારા મિત્રો છે.

〰〰〰વાઘેલા નો કાનુડો〰〰〰
♡ṿѧɢһєʟѧ…♡🤘🏻❣Զเधे Զเधे ❣

 

 

•••❥✍🏻ગુજરાત ના શાયર✍🏻❥•••

“ઘર નાનું હોય કે મોટું” પણ
જો મીઠાશ ન હોય તો… માણસ તો શું કીડીઓ પણ નથી આવતી..

〰〰〰વાઘેલા નો કાનુડો〰〰〰
♡ṿѧɢһєʟѧ…♡🤘🏻❣Զเधे Զเधे ❣

 

 

•••❥✍🏻ગુજરાત ના શાયર✍🏻❥•••

પ્રેમ અને દોસ્તી મા ચઢીયાતી
દોસ્તી છે દોસ્તો, ત્યારે તો રાધા રડે
છે કૃષ્ણ માટે અને કૃષ્ણ રડે છે, સુદામા માટે

〰〰〰વાઘેલા નો કાનુડો〰〰〰
♡ṿѧɢһєʟѧ…♡🤘🏻❣Զเधे Զเधे ❣

 

 

•••❥✍🏻ગુજરાત ના શાયર✍🏻❥•••

એ સફળતાની નિસરણી શું કામની કે જેમાં માણસ તો ઉપર ચઢે પણ માણસાઇ નીચે ઊતરી જાય ?..

〰〰〰વાઘેલા નો કાનુડો〰〰〰
♡ṿѧɢһєʟѧ…♡🤘🏻❣Զเधे Զเधे ❣

 

 

•••❥✍🏻ગુજરાત ના શાયર✍🏻❥•••

લાગણીઓ જ થકવી જાય છે,
બાકી, માણસ તો બહુ મજબુત હોય છે..

〰〰〰વાઘેલા નો કાનુડો〰〰〰
♡ṿѧɢһєʟѧ…♡🤘🏻❣Զเधे Զเधे ❣​

 

 

•••❥✍🏻ગુજરાત ના શાયર✍🏻❥•••

આ દુનીયા ની સૌથી સુંદર જોડી…
“હાસ્ય” અને “આંસુ”
આ બંનેનુ સાથે આવવુ અશક્ય છે…. પરંતુ સાથે આવે એ સમય સહુ થી ખુબસુરત હોય છે…

〰〰〰વાઘેલા નો કાનુડો〰〰〰
♡ṿѧɢһєʟѧ…♡🤘🏻❣Զเधे Զเधे ❣

 

 

જિંદગીમાં PROBLEMS તો ઘણાં છે,

પણ મારા દોસ્ત સાથે છે એટલે બધું ઠીક છે !!😘😘😘

પી.જે.,.✍🏻

 

 

શબ્દો તો હુ હળવા જ લખું છું હુ
સાહેબ… પણ ❤હદય❤ ના દદૅ ભળતા ભારે થઈ જાય છે…🙏

 

 

🔝ᏝøᏉ€₹ 💔 βøγŠ is Back👉grup👈

👑#આજ કાલ બધા ને 👑 રાજપુત 👑જેવુ થાઉ છે. પણ ઓલી કેહવત છે. ને, ચાઈના એ ચાઈના…ઓરીજનલ..જેવુ..નો..થાય

 

 

સાચી દોસ્તી એટલે, શરીર અનેક પણ આત્મા એક !!

😎ગામડાનો શાયર💘

 

 

ભરી મહેફિલમાં જો એકલું એકલું લાગેને,
તો સમજી જવું કે કોઈ ખાસ માણસ ખૂટે છે !

 

 

તરસ એટલી કે જાણે જીવન ખુટ્યું
દિકરી તું અડકી ને અમૃતનું ઝરણ ફૂટ્યું !!

 

 

મિત્ર એટલે

જ્યારે તમે જીંદગી થી કંટાળી ને રડતા હોય
ત્યારે તમારા દીલને દીલાસો આપી ને
તમારુ હૈયુ હળવુ કરી દે તેનુ નામ
મિત્ર

 

 

પ્રેમ કરવાની હુ ક્યાં ના પાડું છું
પણ કરવો જ હોય તો કા તો મને કર કાતો એને કર

˙·٠•●♥ બાપુ♥●•٠·˙

 

 

મારું_છેતરાવું એ કંઈ #તમારી #હોંશિયારી નથી, 😊 પણ મારા #વિશ્વાસનું પરિણામ છે 😎!!

 

 

હકીકત માં તો ઠીક
પણ હવે તો સપના માં પણ નથી રહી હે

˙·٠•●♥ બાપુ♥●•

 

 

દિલથી દિલના સોદા નથી થાતા હવે બસ ફક્ત શરીરના વેપાર થાય છે.

રાત્રે મુઝરામાં વરસે છે ફુલ ને સવારે મંદિરમાં તેનો હાર થાય છે.

 

 

કાશ દોસ્તી માં પણ ચુંટણી આવે,,,,ગજબનું ભાષણ કરું તારી દોસ્તી માટે…

😎ગામડાનો શાયર💘

 

 

આવ ને મળીને શોધી લઈએ, એક કારણ ફરી મળવાનું !!

😎ગામડાનો શાયર💘

 

 

ખબર નહીં એવો શું સંબંધ છે અમારી વચ્ચે, લાગે છે વર્ષો જુનો કોઈ અધુરો કિસ્સો છે !!

😎ગામડાનો શાયર💘

 

 

એ પાગલ સાંભળ ને, તારા વગર એકલું એકલું લાગે છે !!

😎ગામડાનો શાયર💘

 

 

અરે તારા માટે તો જાન છે, પણ પાગલ તને ક્યાં ભાન છે !!

😎ગામડાનો શાયર💘

 

 

કેટલીક પ્રેમ કહાનીઓ એટલે જ અધુરી રહી જાય છે, કારણ કે આપણે દોસ્તીનો સંબંધ ખોવા નથી માંગતા !!

😎ગામડાનો શાયર💘

More Status:-

Bill Gates Inspirational Quotes

Best Romantic Love Status For Girls

world best love status

love urdu statusવર્તન એવું ના રાખો કે કોઈ વ્યક્તિને સતત જતું જ કરવુ પડે.

નહીંતર, ક્યારેક કંટાળીને એ સંબંધ પણ જતો કરી દેશે…

 

 

કોણ કહે છે કે હૃદય માત્ર છાતીમાં જ હોય છે, તને લખું તો મારી આંગળીઓ પણ ધબકી ઉઠે છે !!

😎ગામડાનો શાયર💘

 

 

અમુક લાગણીઓને માત્ર અનુભવી જ શકાય….
ક્યારેય લખી ના શકાય…!!

 

 

ઉગવાની જેને ઉતાવળ હોય છે, મોટે ભાગે એ બાવળ હોય છે…

😎ગામડાનો શાયર💘

 

 

પ્રેમ એટલે તું ભલે એ ના હોય જે મારે જોયે છે, પણ હું તે જરૂર બની શકીશ જે તારે જોયે છે !!

😎ગામડાનો શાયર💘

 

 

જિંદગી એક એવી વસ્તુ શીખવી ગઈ, એકલા રહેજો પણ કોઈના સહારે નહીં !!

😎ગામડાનો શાયર💘

 

 

જાને કહાં ગયે વોહ દિન, જો કેહતે થે તેરી રાહો મે.,.
નજરો કો હમ બિછાયેંગે.,.

ચાહે કહી ભી તુમ રહો, ચાહેંગે તુમકો ઉમ્રભર
તુમકો ના ભુલ પાયેંગે.,.😕😥🤷🏻‍♂

:~પી.જે.,.✍🏻

 

 

સૌથી વધારે ખરાબ ત્યારે લાગે, જ્યારે તમે જેના માટે રડો એને કોઈ ફર્ક ના પડે !!

😎ગામડાનો શાયર💘

 

 

જવાબ દેવાનો સમય તો બધા ને મળી જાય છે.. સવાલ તો Priority નો હોઈ છે..

બાકી ચાલુ બાઇક પર રીપ્લાય મળે અને
અમુક સોફા પર બેઠા બેઠા ઇગ્નોર કરે છે…!

 

 

જે પ્રેમમાં એકબીજાની ઈજ્જત હોય, એ પ્રેમ હંમેશા સાચો જ હોય છે !!

😎ગામડાનો શાયર💘

 

 

કોઇ પણ relation ની વાત છે ભાઈ ……દરેક ની વિચાર શક્તિ અલગ હોય છે …હોય છે ઘણા સ્વાર્થી .વ્યક્તિ .દરેક ને અલગ અનુભવ થયા હોય ……..

 

 

સ્વાર્થી થતી દુનિયા માં વધુ નહિ થોડું વિચારો, બધા અફસોસ થી કહે છે કે કોઈ કોઈનું નથી, પણ કોઈ એમ નથી વિચારતું કે આપણે કોઈ ના થયા કે કોઈ આપણા થાય.

 

 

તમને કોઈ ના સગા તો ઈશ્વર બનાવે છે પરંતુ કોઈના વહાલા તો તમે પોતે જ બની શકો.

 

 

બસ મારા હસવાનું કારણ બનીને રહેજો,
જિંદગીમાં નહીં પણ જિંદગી બનીને રહેજો !!

 

 

સુધારે એ સગો ને બગાડે એ બહારનો,

જેવા છીએ એવા અપનાવે એ આપણો !!

 

 

અરમાન એટલાં પણ ઉંચા ના હોવા જોઈએ કે સ્વમાન ગીરવે મુકવું પડે, બાકી તો જાત આખી વેચી મારીએ તો પણ શોખ અધૂરા રહી જાય..!

 

 

અનંત ઉપકારો નું થોડું ઋણ જો હું ચુકાવી શકું
પછી મા બાપના ચરણ માં મસ્તક હું ઝુકાવી શકું

 

 

ફળિયે તારો પગરવ થાય ને હૈયું મારુ હચમચી ઉઠે,
સુતેલા સમણાં આળસ મરડીને ભર ઉંઘમાંથી ઉઠે….

 

 

હું તારી સાથે વાત નથી કરતો,
એનો મતલબ એ નથી કે હું તને યાદ નથી કરતો !!

 

 

તરસ એટલી કે જાણે જીવન ખુટ્યું
દિકરી તું અડકી ને અમૃતનું ઝરણ ફૂટ્યું !!

 

 

મારા હર શ્વાસને તારા નામ કરું

ગમ્મે એમ કરું બસ તને પ્રેમ કરું

હર્ષ . ” સાથી ”

 

 

સુવા માં મન એમ ક્યાં થી માને મારું

જ્યાં સુધી સપનું ના આવે તારું.

 

 

તું મારી થઇ જા એવી જીદ તો નહીં કરું હવે,
પણ હું તારો જ છું એમ હકથી કહીશ !!

 

 

બહુ જ મુશ્કેલીથી મળે છે એવા લોકો,
જે ક્યારેય #IGNORE નથી કરતા !!

 

 

જો તને મારા મા intrest નથી”

એટલે જ મને તારી પર trust નથી”

હર્ષ . ” સાથી ”

 

આ દુનિયા માં સંપૂર્ણ સુખી તો કોઈ નથી,

એક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી.

 

 

સુધારે એ સગો ને બગાડે એ બહારનો,
જેવા છીએ એવા અપનાવે એ આપણો !!
🌷🌹🌷શુભ રાત્રી🌷🌹🌷

 

 

દિલથી દિલના સોદા નથી થાતા હવે બસ ફક્ત શરીરના વેપાર થાય છે.

રાત્રે મુઝરામાં વરસે છે ફુલ ને સવારે મંદિરમાં તેનો હાર થાય છે.

 

 

મિત્ર એટલે

જ્યારે તમે જીંદગી થી કંટાળી ને રડતા હોય
ત્યારે તમારા દીલને દીલાસો આપી ને
તમારુ હૈયુ હળવુ કરી દે તેનુ નામ
મિત્ર

 

 

આ સુખડ નો લેપ,આ કોરૂ કફન,આ શાંતિ,

આવ હવે જોવા કે મૃત્યુએ સજાવ્યો છે મને.

– મરીઝ

 

 

ખબર નહીં હું ક્યારે વ્યસ્ત થૈ ગયો ”

હું પોતે જ ભીતરથી અસ્ત થૈ ગયો ”

હર્ષ . ” સાથી ”

 

 

: આ હાથ રહેશે હવે તો ખાલી
જો, શ્રાવણની સવારી આવી

©”અલ્પ” પ્રશાંત

 

 

વર્તન એવું ના રાખો કે કોઈ વ્યક્તિને સતત જતું જ કરવુ પડે.

નહીંતર, ક્યારેક કંટાળીને એ સંબંધ પણ જતો કરી દેશે…

 

 

પ્રતિગ્ના પણ પાપ
ભિષ્મને પડી ભારી
નો બચાવી નારી
લાજ લુટાતા લાલદા
🙏🙏🙏
દાદા ભિષ્મ પિતામહ જેવો પવિત્ર માણસ ક્યાં ગોતવા જાઈએ કે જેનુ સન્માન કનૈયો ઠાકર પોતે કરતો હોય છતાં પણ તેને બાણશયા ઉપર સુવુ પડીયુ કારણ તેણે કરેલો એક નિયમ કે હસ્તિનાપુર ની ગાદીએ જે પણ આવશે તેમા મારા પિતા ને ભાળિશ પણ એક સ્ત્રી ની લાજ લુટાતી હોય ત્યારે પ્રતિગ્ના ને પકડીને થોડું બેસાય તેવે વખતે પ્રતિગ્ના ને દિવાસળી મુકી દેવાય…🙏🙏🙏🙏
[4:46 PM, 8/12/2018] +91 70433 69220: આજ થી શરુ થતા પવિત્ર શ્રાવણ માસ આપ સર્વે ના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા લાવે તેવી 💖 દેવો ના દેવ મહાદેવ💖
ને પ્રાર્થના કરું છું. 🙏🏼

શિવજી ના પવિત્ર શ્રાવણ માસ ના આગમન ની હાદિઁક શુભેચ્છાઓ 💐💐💐

🔱 હર હર મહાદેવ 🔱

 

 

પ્રગતિ ભલે ધીમી થાય.
પણ ઈમાનદારી રાખજો.
કારણકે, .

મન ગમતુ બઘું મળી જાય તો
જીવવા ની શુ મજા..??
જીવવા માટે એકાદ કમી પણ
જરુરી છે ..!!

 

 

•••❥✍🏻ગુજરાત ના શાયર✍🏻❥•••

એક નિર્દોષ સવાલ…
આ કમુર્તા મા પ્રેમ તો કરાય ને.

〰〰〰વાઘેલા નો કાનુડો〰〰〰
♡ṿѧɢһєʟѧ…♡🤘🏻❣Զเधे Զเधे ❣

 

 

•••❥✍🏻ગુજરાત ના શાયર✍🏻❥•••

તમે જેને પ્રેમ કરો છો
એ વ્યક્તિ તમને સારી જ લાગશે,
ભલેને એ ગમે એટલી ખરાબ હોય !!

〰〰〰વાઘેલા નો કાનુડો〰〰〰
♡ṿѧɢһєʟѧ…♡🤘🏻❣Զเधे Զเधे ❣

 

 

•••❥✍🏻ગુજરાત ના શાયર✍🏻❥•••

પ્રેમની તો ખબર નથી,
પણ તું અને તારી વાતો
ક્યારેય નહીં ભૂલાય !!

〰〰〰વાઘેલા નો કાનુડો〰〰〰
♡ṿѧɢһєʟѧ…♡🤘🏻❣Զเधे Զเधे ❣

 

 

•••❥✍🏻ગુજરાત ના શાયર✍🏻❥•••

એની કોઇ વૉરંટી કે ગૅરંટી નથી,
છતાં, વર્ષોથી પ્રેમની કિંમત ઘટી નથી.

〰〰〰વાઘેલા નો કાનુડો〰〰〰
♡ṿѧɢһєʟѧ…♡🤘🏻❣Զเधे Զเधे ❣

 

 

•••❥✍🏻ગુજરાત ના શાયર✍🏻❥•••

બોટલ માં હતી તો કેટલી શાંત હતી,
કમબખ્ત ગળા નિચે ઉતરી તો તોફાની થઇ ગઇ.

〰〰〰વાઘેલા નો કાનુડો〰〰〰
♡ṿѧɢһєʟѧ…♡🤘🏻❣Զเधे Զเधे ❣

 

 

•••❥✍🏻ગુજરાત ના શાયર✍🏻❥•••

તમે હેરાન થાઓ છો એનો અર્થ એ નથી કે, તમારૂ નસીબ ખરાબ છે.
એનો અર્થ એ છે કે, તમારો સ્વભાવ
જરૂર કરતા વધારે સારો છે.

〰〰〰વાઘેલા નો કાનુડો〰〰〰
♡ṿѧɢһєʟѧ…♡🤘🏻❣Զเधे Զเधे ❣​

 

 

ઓય દીકું એક વાત કહું, તારી સાથે છુપી છુપી વાતો કરવામાં મજા પડે છે !!

😎ગામડાનો શાયર💘

 

 

પાણી માં પડેલા તેલના ટીપાને સંપર્ક કહેવાય…!જ્યારે.. પાણીમાં પડેલા દૂધના ટીપાને સંબંધ કહેવાય

😎ગામડાનો શાયર💘

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

TopStatus4You - All rights reserved © 2018